Data Entry Operator Bharti 2024: સરકારી કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા એમટીએસ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Data Entry Operator Bharti 2024 | BECIL DEO MTS Recruitment 2024
સંસ્થા | બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 07 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.becil.com/ |
જરૂરી તારીખો:
સરકારી કંપની બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીની નોટિફિકેશન 30 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 30 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 ફેબ્રુઆરી 2024 છે.
પોસ્ટનું નામ:
સરકારી કંપની દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (એમ.ટી.એસ) ના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
BECILની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક ડેટા એન્ટ્રી ઓપરેટરને રૂપિયા 23,082 તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફને 17,494 રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા:
BECILની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 તથા DEO માટે વધુમાં વધુ 35 વર્ષ તથા MTS માટે વધુમાં વધુ 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં DEO જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક તથા MTS માટે ધોરણ-10 પાસ માંગવામાં આવી છે. અન્ય લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
ખાલી જગ્યા:
ગવર્નમેન્ટ કંપની દ્વારા કુલ 18 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ડેટા એન્ટ્રી ઓપરેટરની 15 તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની 03 જગ્યા ખાલી છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- ઇન્ટરવ્યૂ
- સ્કિલ ટેસ્ટ (ટાઈપીંગ ટેસ્ટ તથા અન્ય)
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 07 ફેબ્રુઆરી 2024 નિર્ધારિત કરવામાં આવી છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.becil.com છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- અમદાવાદ દૂધ મંડળીમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- પોલીસ વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટરની 930+ જગ્યાઓ પર ભરતી જાહેર
- નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં 220+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 55,000
- ગુજરાત આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |