AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર, પગાર ₹ 75,000 સુધી

AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

AMC Recruitment 2024 | Ahmedabad Municipal Corporation Recruitment 2024

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઈન
અરજી છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

જરૂરી તારીખો:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની નોટિફિકેશન 10 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 10 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એન્ટોમોલોજિસ્ટ, વેટરીનરી ઓફિસર, ફૂડ સેફટી એક્સપર્ટ, રિસર્ચ આસિસ્ટન્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટ, ટ્રેનિંગ મેનેજર, ડેટા મેનેજર, ટેક્નિકલ ઓફિસર તથા કોમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એન્ટોમોલોજિસ્ટ75,000 રૂપિયા
વેટરીનરી ઓફિસર75,000 રૂપિયા
ફૂડ સેફટી એક્સપર્ટ50,000 રૂપિયા
રિસર્ચ આસિસ્ટન્ટ60,000 રૂપિયા
ટેક્નિકલ આસિસ્ટન્ટ30,000 રૂપિયા
મલ્ટીપર્પઝ આસિસ્ટન્ટ 25,000 રૂપિયા
ટ્રેનિંગ મેનેજર60,000 રૂપિયા
ડેટા મેનેજર50,000 રૂપિયા
ટેક્નિકલ ઓફિસર 75,000 રૂપિયા
કોમ્યુનિકેશન સ્પેશિયાલિસ્ટ50,000 રૂપિયા

અરજી ફી:

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમથી રૂબરૂ જઈ અથવા ઇન્ડિયા પોસ્ટ રજીસ્ટર એ.ડી થી અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવાનું સરનામું – એપેડેમીક શાખા, હેલ્થ મધ્યસ્થ કચેરી, પ્રથમ માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ,જુ ના એસ.ટી. બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, અમદાવાદ છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment