Gujarat Municipality Recruitment: ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી, મહિનાનો પગાર ₹ 30,000

Gujarat Municipality Recruitment: ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Municipality Recruitment | Gujarat Nagarpalika Recruitment

સંસ્થાબાલાસિનોર મ્યુનિસિપાલિટી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ28 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://mahisagar.nic.in/

જરૂરી તારીખો:

ગુજરાત નગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 20 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

નગરપાલિકા દ્વારા સીટી મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

મ્યુનિસિપાલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 30,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.

અરજી ફી:

મ્યુનિસિપાલની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 28 ફેબ્રુઆરી 2024 બપોરે 12:00 કલાકે છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ બાલાસિનોર નગરપાલિકા કચેરી, બાલાસિનોર, જિલ્લો – મહીસાગર છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment