Kamdhenu University Gandhinagar Recruitment: કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Kamdhenu University Gandhinagar Recruitment | કામધેનુ યુનિવર્સિટી ભરતી
સંસ્થા | કામધેનુ યુનિવર્સીટી |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 25 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.kamdhenuuni.edu.in/ |
જરૂરી તારીખો:
કામધેનુ યુનિવર્સીટીની આ ભરતીની નોટિફિકેશન 13 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 15 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 છે.
પોસ્ટનું નામ:
કામધેનુ યુનિવર્સીટી દ્વારા કુલસચિવ, મદદનીશ કુલસચિવ, પશુચિકિત્સા અધિકારી, સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ, લાઇબ્રરી આસિસ્ટન્ટ, લેબોરેટરી ટેક્નિશિયન, એક્સરે ટેક્નિશિયન, પશુ નિરીક્ષક તથા જુનિયર ક્લાર્કના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
ધોરણ 10-12 પાસ માટે 4000+ જગ્યાઓ પર ભરતી
પગારધોરણ:
કામધેનુ યુનિવર્સીટીની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
કુલસચિવ | રૂપિયા 78,800 થી 2,09,200 સુધી |
મદદનીશ કુલસચિવ | રૂપિયા 56,100 થી 1,77,500 સુધી |
પશુચિકિત્સા અધિકારી | રૂપિયા 44,900 થી 1,42,400 સુધી |
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ | રૂપિયા 39,900 થી 1,26,600 સુધી |
લાઇબ્રરી આસિસ્ટન્ટ | રૂપિયા 39,900 થી 1,26,600 સુધી |
લેબોરેટરી ટેક્નિશિયન | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
એક્સરે ટેક્નિશિયન | રૂપિયા 29,200 થી 92,300 સુધી |
પશુધન નિરીક્ષક | રૂપિયા 25,500 થી 81,100 સુધી |
જુનિયર ક્લાર્ક | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
ગુજરાત મેટ્રોમાં પરીક્ષા વગર સીધી ભરતી
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
વયમર્યાદા:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પોસ્ટનું નામ | વયમર્યાદા |
કુલસચિવ | 55 વર્ષથી વધુ નહિ |
મદદનીશ કુલસચિવ | 18 થી 35 વર્ષ |
પશુચિકિત્સા અધિકારી | 18 થી 35 વર્ષ |
સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ | 18 થી 35 વર્ષ |
લાઇબ્રરી આસિસ્ટન્ટ | 18 થી 35 વર્ષ |
લેબોરેટરી ટેક્નિશિયન | 18 થી 35 વર્ષ |
એક્સરે ટેક્નિશિયન | 18 થી 35 વર્ષ |
પશુધન નિરીક્ષક | 18 થી 33 વર્ષ |
જુનિયર ક્લાર્ક | 18 થી 33 વર્ષ |
અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612 જગ્યા પર ભરતી
ખાલી જગ્યા:
આ ભરતીમાં કુલસચિવની 01, મદદનીશ કુલસચિવની 03, પશુચિકિત્સા અધિકારીની 16, સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટની 12, લાઇબ્રરી આસિસ્ટન્ટની 04, લેબોરેટરી ટેક્નિશિયનની 12, એક્સરે ટેક્નિશિયનની 02, પશુ નિરીક્ષકની 03 તથા જુનિયર ક્લાર્કની 11 જગ્યા ખાલી છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી MCQ પ્રકારની પરીક્ષા તથા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓનલાઈન સંસ્થાની સત્તાવર વેબસાઈટ www.kamdhenuuni.edu.in પર અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 25 એપ્રિલ 2024 છે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |