Axis Bank DEO Recruitment: એક્સિસ બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Axis Bank DEO Recruitment | Axis Bank Data Entry Operator Recruitment
સંસ્થા | એક્સિસ બેંક |
પોસ્ટ | DEO |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 19 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.axisbank.com/ |
જરૂરી તારીખો:
એક્સિસ બેંકની આ ભરતીની નોટિફિકેશન 24 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 24 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 છે.
પોસ્ટનું નામ:
એક્સિસ બેંક દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
એક્સિસ બેંક દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટરની કુલ 54 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
બેંકની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક રૂપિયા 20,000 થી લઈ 25,000 સુધી પગાર ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે પી.એફ, ઈન્સેન્ટિવ તથા ઈ.એસ.આઈ જેવા લાભો પણ મળવાપાત્ર રહેશે.
વયમર્યાદા:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
અરજી ફી:
આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન ટાઈપીંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવી શકે છે. આ ભરતીમાં નોકરીનું સ્થળ ઓલ ઇન્ડિયા રહેશે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવી છે. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આવેદન જમા કરાવી શકે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.ncs.gov.in છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડની 2500+ જગ્યાઓ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- City Bus Gandhingar Recruitment: ગાંધીનગર સીટી બસમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- Gujarat Municipality Recruitment: ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી, મહિનાનો પગાર ₹ 30,000
- Gujarat Education Department Recruitment: ગુજરાત શિક્ષણ વિભાગમાં 3000+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.