Civil Hospital Recruitment 2024: સિવિલ હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર, પગાર ₹ 60,000 સુધી

Civil Hospital Recruitment 2024: સિવિલ હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Civil Hospital Recruitment 2024 | સિવિલ હોસ્પિટલ ભરતી 2024

સંસ્થાસિવિલ હોસ્પિટલ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ23 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://kheda.nic.in/

જરૂરી તારીખો:

સિવિલ હોસ્પિટલની આ ભરતીની નોટિફિકેશન 16 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 16 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

સિવિલ હોસ્પિટલન દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટ, સાયકોલોજીસ્ટ, સ્ટાફ નર્સ, મેડીકલ ઓફિસર, ઓ.ટી ટેક્નિશિયન, લેબ ટેક્નિશિયન, બાયોમેડિકલ એન્જીનીયર તથા ઓક્સીજેન ઓપરેટરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

સિવિલ હોસ્પિટલ દ્વારા અલગ અલગ પદો માટે કુલ 47 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

વયમર્યાદા:

સામાજિક દવાખાનાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી ફી:

સામાજિક દવાખાનાની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા મેરીટ દ્વારા કરવામાં આવી શકે છે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

પગારધોરણ:

સિવિલ હોસ્પિટલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલા રૂપિયા પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબના ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ડેટા એન્ટ્રી ઓપરેટર કમ એકાઉન્ટન્ટરૂપિયા 12,000
સાયકોલોજીસ્ટરૂપિયા 11,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
મેડીકલ ઓફિસરરૂપિયા 60,000
ઓ.ટી ટેક્નિશિયનરૂપિયા 12,000
લેબ ટેક્નિશિયનરૂપિયા 13,000
બાયોમેડિકલ એન્જીનીયર રૂપિયા 22,500
ઓક્સીજેન ઓપરેટરરૂપિયા 17,718

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.in છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment