Gujarat Health Department Recruitment 2024: ગુજરાત આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat Health Department Recruitment 2024 | Gujarat Arogya Vibhag Bharti 2024
સંસ્થા | રાષ્ટ્રીય આરોગ્ય મિશન |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | અલગ અલગ |
સત્તાવાર વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in/ |
નોકરીનું સ્થળ:
ગુજરાત આરોગ્ય વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ નોકરીનું સ્થળ ગુજરાતના અલગ અલગ જિલ્લા આરોગ્ય સોસાયટી, જિલ્લા પંચાયત, સરકારી હોસ્પિટલ, હેડ ઓફિસ, રાજ્ય કક્ષા તથા સરકારી આરોગ્ય સંબંધિત પ્રોજેક્ટમાં રહેશે. આ નોકરીના સ્થળોના નામ નીચે મુજબ છે.
નવસારી | પેટલાદ |
કચ્છ-ભુજ | જામનગર |
અરવલ્લી | રાજપીપલા |
પાટણ | ગાંધીનગર |
સુરત | તથા અન્ય |
પોસ્ટનું નામ:
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા જે પદો પર ભરતી કરવામાં આવી રહી છે તેના નામ નીચે મુજબ છે.
ટીબી હેલ્થ વિઝીટર (TBHV) | ફિઝિયોથેરાપિસ્ટ |
ઑડિઓ અને સ્પીચ થેરાપિસ્ટ | ઑપ્ટોમેટ્રિસ્ટ |
મનોવિજ્ઞાની | ડેટા એન્ટ્રી ઓપરેટર |
સ્ટાફ નર્સ | એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર |
આયુષ મેડિકલ ઓફિસર | ફીમેલ હેલ્થ વર્કર (FHW) |
પોષણ સહાયક | પ્રોગ્રામ સહાયકો (તાલુકા) |
એનેસ્થેટિસ્ટ | DEIC મેનેજર |
લેબોરેટરી ટેકનિશિયન | ઑપ્ટોમેટ્રિસ્ટ |
ડેન્ટલ ટેકનિશિયન | વિશેષ શિક્ષક |
પેરા મેડિકલ વર્કર | હિસાબનીસ |
ફાર્માસિસ્ટ | સામુદાયિક આરોગ્ય અધિકારી |
કોલ્ડ ચેઇન ટેકનિશિયન | તથા અન્ય |
અરજી ફી:
આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.
ખાલી જગ્યા:
ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા કુલ કેટલા પદો પર ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ અલગ અલગ પદો પર ભરતી કરવામાં આવી રહી છે જેથી અનુમાન લગાવી શકાય છે આ ભરતીમાં ખાલી જગ્યાની સંખ્યા વધુ પણ હોઈ શકે છે.
પગારધોરણ:
ગુજરાત સ્ટેટ હેલ્થ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે પગારધોરણ અલગ અલગ છે. આ પગારધોરણ રૂપિયા 12,000 થી લઈ 70,000 સુધી છે.
વયમર્યાદા:
આરોગ્ય વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ ઉમર મર્યાદા પદ અનુસાર અલગ અલગ છે.
શેક્ષણિક લાયકાત:
મિત્રો, NHM ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
NHM ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરીટ દ્વારા કરવામાં આવશે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- વડોદરા મહાનગરપાલિકામાં 09 પાસથી તમામ માટે ભરતીનો મોકો, પગાર ₹ 35,000 સુધી
- ગુજરાતમાં 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર, કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી નોકરી
- ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |