Gujarat Municipality Recruitment: ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat Municipality Recruitment | Gujarat Nagarpalika Recruitment
સંસ્થા | બાલાસિનોર મ્યુનિસિપાલિટી |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://mahisagar.nic.in/ |
જરૂરી તારીખો:
ગુજરાત નગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 20 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.
પોસ્ટનું નામ:
નગરપાલિકા દ્વારા સીટી મેનેજરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
મ્યુનિસિપાલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 30,000 ફિક્સ પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી 11 માસના કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.
અરજી ફી:
મ્યુનિસિપાલની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
મ્યુનિસિપાલિટીની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 28 ફેબ્રુઆરી 2024 બપોરે 12:00 કલાકે છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ બાલાસિનોર નગરપાલિકા કચેરી, બાલાસિનોર, જિલ્લો – મહીસાગર છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- Gujarat Education Department Recruitment: ગુજરાત શિક્ષણ વિભાગમાં 3000+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર
- Work From Home Jobs 2024: ભારત સરકારના પ્લેટફોર્મ પર ઘરબેઠા કામ કરી કમાઓ, પગાર ₹ 15,000
- Civil Hospital Recruitment 2024: સિવિલ હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર, પગાર ₹ 60,000 સુધી
- GWSSB Recruitment 2024: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |