MDM Gandhingar Recruitment: મધ્યાહન ભોજન યોજના ગાંધીનગરમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
MDM Gandhingar Recruitment | Mid Day Meal Gandhingar Recruitment
સંસ્થા | મધ્યાહન ભોજન યોજના |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 07 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://gandhinagar.gujarat.gov.in/ |
જરૂરી તારીખો:
મધ્યાહન ભોજન યોજનાની આ ભરતીની નોટિફિકેશન 25 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 25 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 માર્ચ 2024 છે.
પોસ્ટનું નામ:
મધ્યાહન ભોજન યોજના દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
અરજી ફી:
MDM ગાંધીનગરની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.
વયમર્યાદા:
MDM ગાંધીનગરની આ ભરતીમાં આવેદન કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે તથા વધુમાં વધુ વયમર્યાદાનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
મિત્રો, મીડ ડે મીલ આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવી શકે છે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.
પગારધોરણ:
મીડ ડે મીલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર | રૂપિયા 15,000 |
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝર | રૂપિયા 15,000 |
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન માધ્યમ જેવા કે ઇન્ડિયા પોસ્ટ અથવા રૂબરૂ જઈ અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 05 માર્ચ 2024 છે. અરજી કરવા માટેનું સરનામું જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ પોષણ યોજનાની કચેરી, ગાંધીનગર છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- Axis Bank DEO Recruitment: એક્સિસ બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ₹ 25,000 +
- Security Guard Bharti 2024: સિક્યોરિટી ગાર્ડની 2500+ જગ્યાઓ પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- City Bus Gandhingar Recruitment: ગાંધીનગર સીટી બસમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |