NTPC Recruitment 2024: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં 220+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 55,000

NTPC Recruitment 2024: નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં 220+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

NTPC Recruitment 2024 | National Thermal Power Corporation Recruitment 2024

સંસ્થાનેશનલ થર્મલ પાવર કોર્પોરેશન
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ08 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.ntpc.co.in/

જરૂરી તારીખો:

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનની આ ભરતીની નોટિફિકેશન 27 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 27 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા આસિસ્ટન્ટ એક્ષેકયુટીવના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશન દ્વારા કુલ 223 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

રાષ્ટ્રીય થર્મલ પાવર કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 55,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

પાવર પ્લાન્ટની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

NTPC ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

NTPCની આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 08 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://careers.ntpc.co.in/ છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment