Police Vibhag Bharti 2024: પોલીસ વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટરની 930+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Police Vibhag Bharti 2024 । પોલીસ વિભાગ ભરતી 2024
સંસ્થા | પોલીસ વિભાગ |
પોસ્ટ | કોમ્પ્યુટર ઓપરેટર |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 31 જાન્યુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://coga.onlinereg.co.in/ |
જરૂરી તારીખો:
પોલીસ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 07 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 07 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે. આ ભરતીમાં ભારતનો કોઈપણ નાગરિક અરજી કરી શકે છે.
પોસ્ટનું નામ:
પોલીસ વિભાગ દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર ગ્રેડ-એ ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા કુલ 930 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. શ્રેણી અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ:
UPPBPBની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 25,500 થી લઈ 81,100 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે જેમાં ગ્રેડ-પે રૂપિયા 2400નો રહેશે.
વયમર્યાદા:
UPPBPBની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ માંગવામાં આવી છે. અન્ય લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- ટાઈપિંગ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 જાન્યુઆરી 2024 નિર્ધારિત કરવામાં આવી હતી જે વધારીને 31 જાન્યુઆરી 2024 કરી દેવામાં આવી છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ uppbpb. gov.in છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં 220+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 55,000
- ગુજરાત આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી
- વડોદરા મહાનગરપાલિકામાં 09 પાસથી તમામ માટે ભરતીનો મોકો, પગાર ₹ 35,000 સુધી
- ગુજરાતમાં 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર, કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી નોકરી
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |