AMC Junior Clerk Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612+ જગ્યાઓ પર કાયમી નોકરીની તક, પગાર ₹ 63,200 સુધી

AMC Junior Clerk Recruitment 2024

AMC Junior Clerk Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612+ જગ્યાઓ પર કાયમી નોકરીની તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે. AMC Junior Clerk Recruitment 2024 | … Read more