Gujarat District Panchayat Recruitment: ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat District Panchayat Recruitment | Gujarat Jilla Panchayat Bharti
સંસ્થા | જિલ્લા પંચાયત ગુજરાત |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 22 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://panchayat.gujarat.gov.in/ |
જરૂરી તારીખો:
જિલ્લા પંચાયત ગુજરાતની આ ભરતીની નોટિફિકેશન 16 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 16 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે.
પોસ્ટનું નામ:
જિલ્લા પંચાયત ગુજરાત દ્વારા મેડિકલ ઓફિસર, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, એકાઉન્ટન્ટ, સ્ટાફનર્સ, ઓંડીયોમેટ્રિક આસિસ્ટન્ટ, ઓડિયોલોજિસ્ટ, ફાર્માસીસ્ટ, એ.એન.એમ/એફ.એચ.ડબલ્યુ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા આયુષ તબીબના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
અરજી ફી:
ડીસ્ટ્રીકટ પંચાયતની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી દરેક કેટેગરીના કેન્ડિડેટ ફ્રી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે.
પગારધોરણ:
ડીસ્ટ્રીકટ પંચાયતની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 12,000 થી લઈ 70,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
વયમર્યાદા:
ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
ડીસ્ટ્રીકટ પંચાયત કચેરીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી જમા કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.arogyasathi.gujarat.gov.inછે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- Kamdhenu University Gandhinagar Recruitment: કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 2,09,200 સુધી
- BOB 7th Pass Job: બેંક ઓફ બરોડામાં 07 પાસ માટે માળી તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર
- Kaushalya University Gujarat Recruitment: કૌશલ્ય યુનિવર્સિટીમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર, પગાર ₹ 2,10,000 સુધી
- DPMU Gandhinagar Recruitment: જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગરમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |