SVNIT Gujarat Recruitment 2024: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 60,000 સુધી

SVNIT Gujarat Recruitment 2024: સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

SVNIT Gujarat Recruitment 2024 | Sardar Vallabhbhai National Institute of Technology Gujarat Recruitment 2024

સંસ્થાસરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી
અરજી માધ્યમઓનલાઈન
અરજી શરૂઆત તારીખ03 એપ્રિલ 2024
અરજી છેલ્લી તારીખ22 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.svnit.ac.in/

જરૂરી તારીખો:

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા આ ભરતીની નોટિફિકેશન 03 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 03 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી દ્વારા ટીચીંગ આસિસ્ટન્ટની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

પગારધોરણ:

સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીની આ ભરતીમાં ફાઇનલ પસંદગી પામ્યા બાદ તમને સંસ્થાના નિયમો મુજબ માસિક રૂપિયા 45,000 થી લઈ 60,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું સર્ટિફિકેટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

ખાલી જગ્યા:

SVNITની આ ભરતીમાં ટીચિંગ આસિસ્ટન્ટની કુલ 07 જગ્યા ખાલી છે.

શેક્ષણિક લાયકાત:

SVNITની આ ભરતીમાં અરજી કરવા માટે અરજદારોએ એમ.બી.એ અથવા પી.એચ.ડી કરેલું હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન SVNIT ની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.svnit.ac.in છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment