WhatsApp ગ્રૂપમાં જોડાવો!

AMC Recruitment: અમદાવાદ મહાનગરપાલિકામાં 93+ જગ્યાઓ પર સરકારી નોકરીની સુવર્ણ તક, પગાર ₹ 92,300 સુધી

AMC Recruitment: અમદાવાદ મહાનગરપાલિકામાં 93+ જગ્યાઓ પર સરકારી નોકરીની સુવર્ણ તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

AMC Recruitment | Ahmedabad Municipal Corporation Recruitment

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઈન
અરજી છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

જરૂરી તારીખો:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની નોટિફિકેશન 26 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 26 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક ટેક્નિકલ સુપરવાઈઝર ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સહાયક ટેક્નિકલ સુપરવાઈઝરની 93 જગ્યા ખાલી છે.

પગારધોરણ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ રૂપિયા 40,800 માસિક પગારધોરણ ચુકવવામાં આવશે તથા ત્યારબાદ કામગીરીના આધારે 5 પે મેટ્રિક્સ રૂપિયા 29,200 થી 92,300 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને નિયમો મુજબ અન્ય લાભો તથા ભથ્થા પણ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

AMC ની આ ભરતીમાં અરજી કરવા માટે બી.ઈ સિવિલ અથવા ડી.સી.ઈ પૂર્ણ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન AMCની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.ahmedabadcity.gov.in છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment