AIIMS Rajkot Recruitment 2024: સરકારી હોસ્પિટલ એમ્સ રાજકોટમાં કાયમી નોકરીની જબરદસ્ત તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
AIIMS Rajkot Recruitment 2024 | All India Institute Of Medical Sciences Rajkot Recruitment 2024
સંસ્થા | ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ |
પોસ્ટ | ફેકલ્ટી |
અરજી માધ્યમ | ઓનલાઈન |
અરજી છેલ્લી તારીખ | 12 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://aiimsrajkot.edu.in/ |
જરૂરી તારીખો:
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા આ ભરતીની નોટિફિકેશન 01 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 01 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2024 છે.
પોસ્ટનું નામ:
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા ફેકલ્ટી પોઝિશનની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાલી જગ્યા:
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ દ્વારા ફેકલ્ટી પોઝિશનની કુલ 96 ખાલી જગ્યાઓ પર વેકેન્સી જાહેર થઇ છે. ઇચ્છુક ઉમેદવારોએ સમયમર્યાદા પહેલા પોતાના ફોર્મ જમા કરાવી દેવું.
પગારધોરણ:
એમ્સ રાજકોટની આ ભરતીમાં તમારું સફેકલ્ટી પોઝિશનની પોસ્ટ પર ફાઈનલ સિલેક્શન મેળવ્યા બાદ તમને સંસ્થા દ્વારા સરકારના નિયમો તથા ધારાધોરણ અનુસાર માસિક રૂપિયા 1,01,500 થી લઈ 2,20,400 સુધી સેલેરી મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
એમ્સ રાજકોટ આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- જાતિનો દાખલો
- માર્કશીટ
- ડિગ્રી
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
એમ્સ રાજકોટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે જરૂરી શેક્ષણિક લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓનલાઈન AIIMS ની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ https://aiimsrajkot.edu.in/ છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- AMC Junior Clerk Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612+ જગ્યાઓ પર કાયમી નોકરીની તક, પગાર ₹ 63,200 સુધી
- AMC Recruitment: અમદાવાદ મહાનગરપાલિકામાં 93+ જગ્યાઓ પર સરકારી નોકરીની સુવર્ણ તક, પગાર ₹ 92,300 સુધી
- 10th Pass Govt Company Recruitment: 10 પાસ માટે સરકારી કંપનીમાં MTS તથા ડ્રાઈવર માટે ભરતી જાહેર
- Ahmedabad Dudh Mandali Bharti 2024: અમદાવાદ દૂધ મંડળીમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |