CSMCRI Gujarat Recruitment 2023: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ગુજરાતમાં ભરતી

CSMCRI Gujarat Recruitment 2023: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં વિવિધ પદો પર ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આજના આ લેખમાં આપણે આ ભરતી માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાની સંખ્યા, પગારધોરણ, શેક્ષણિક તથા અન્ય લાયકાતો, વયમર્યાદા, અરજી ફી, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણીશું. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જે લોકોને નોકરીની જરૂર છે તેમના સુધી જરૂરથી શેયર કરજો.

CSMCRI Gujarat Recruitment 2023 | Central Salt and Marine Chemicals Research Institute Gujarat Recruitment 2023

સંસ્થાનું નામસેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ27 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ27 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ10 ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ ની લિંકhttps://www.csmcri.res.in/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 27 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 ડિસેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફિટર, ઇલેક્ટ્રિશિયન , સુથાર, પ્લમ્બર , ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, રેફ્રિજરેશન અને એર કન્ડીશનીંગ , ડ્રાફ્ટ્સમેન , ઈલેક્ટ્રોનિક મિકેનિક, કોપા , ટર્નર , વેલ્ડર, મશીનિસ્ટ, મિકેનિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ તથા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

CSMCRI ગુજરાતની આ ભરતીમાં કુલ જગ્યા 43 છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ

CSMCRIની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

લાયકાત:

CSMCRIની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે જાહેરાતમાં વિસ્તારપૂર્વક વાંચી શકો છો.

અરજી ફી:

CSMCRIની આ ભરતીમાં તમારે અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી. જેનો અર્થ એ થાય છે કે તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/અનુભવ/સ્કિલ ટેસ્ટ/લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કરવાની પ્રક્રિયા:

  • નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાત (નોટિફિકેશન) ડાઉનલોડ કરો તથા તમે અરજી કરવા માટે લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • જો તમે અરજી કરવા માટે લાયકાત ધરાવો છો તો સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સત્તાવાર વેબસાઈટ https://www.csmcri.res.in/ ની મુલાકાત લો.
  • હવે રજીસ્ટ્રેશન માટે આપેલ લિંક ઉપર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે તમારા તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફાઇનલ ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફોર્મ જમા થઇ જશે.

સંસ્થાનું સરનામું:

સરનામું: ગીજુભાઈ બધેકા માર્ગ, ભાવનગર, 364002 ગુજરાત

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
ઈ-ગુજરાતી.કોમ હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment