Custom Vibhag Car Driver Bharti: કસ્ટમ વિભાગમાં કાર ડ્રાઈવર માટે ભરતી જાહેર, પગાર ₹ 63,200 સુધી

Custom Vibhag Car Driver Bharti: કસ્ટમ વિભાગમાં કાર ડ્રાઈવર માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Custom Vibhag Car Driver Bharti 2024 | કસ્ટમ વિભાગ કાર ડ્રાઈવર ભરતી 2024

સંસ્થાકસ્ટમ વિભાગ
પોસ્ટકાર ડ્રાઈવર
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ20 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://mumbaicustomszone1.gov.in/

જરૂરી તારીખો:

કસ્ટમ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 23 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 23 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

કસ્ટમ વિભાગ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

નોકરીનો પ્રકાર:

કસ્ટમ વિભાગની આ ભરતી કાયમી એટલે કે સરકારી છે.

પગારધોરણ:

સીમા વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને ભારત સરકારના ધારાધોરણ લેવલ-2 મુજબ માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

ખાલી જગ્યા:

કસ્ટમ વિભાગની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 28 છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે નોટિફિકેશનમા જોઈ શકો છો.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ડ્રાઇવિંગ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કઈ રીતે કરવી?

સીમા વિભાગની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેનું સરનામું જાહેરાતની અંદર આપેલ છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment