Girls Sainik School Gujarat Recruitment 2023: ગર્લ્સ સૈનિક સ્કૂલ ગુજરાતમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

Girls Sainik School Gujarat Recruitment 2023: ગર્લ્સ સૈનિક સ્કૂલ ગુજરાતમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર કરી દેવામાં આવી છે. આજના આ લેખમાં આપણે આ ભરતી માટે અગત્યની તારીખો, પોસ્ટનું નામ, ખાલી જગ્યાની સંખ્યા, પગારધોરણ, શેક્ષણિક તથા અન્ય લાયકાતો, વયમર્યાદા, અરજી ફી, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણીશું. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો અને જે લોકોને નોકરીની જરૂર છે તેમના સુધી જરૂરથી શેયર કરજો.

Girls Sainik School Gujarat Recruitment 2023 | Gyan Shakti Residential School of Excellence for Girls Recruitment 2023

સંસ્થાનું નામગણપત વિદ્યાલય તથા ગર્લ્સ સૈનિક સ્કૂલ
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળગુજરાત
નોટિફિકેશનની તારીખ29 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ29 નવેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ05 ડિસેમ્બર 2023
સત્તાવાર વેબસાઈટ ની લિંકhttps://ganpatvidyalay.com/ તથા https://girlssainik.school/

મહત્વની તારીખ:

આ ભરતીની નોટિફિકેશન ગણપત વિદ્યાલય તથા ગર્લ્સ સૈનિક સ્કૂલ દ્વારા 29 નવેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29 નવેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 05 ડિસેમ્બર 2023 છે.

પોસ્ટનું નામ:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર ગણપત વિદ્યાલય તથા ગર્લ્સ સૈનિક સ્કૂલ દ્વારા પ્રિન્સિપાલ, આસિસ્ટન્ટ ટીચર્સ (ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન તથા કોમ્પ્યુટર માટે), મ્યુજિક, આર્ટ તથા ડ્રોઇંગ ટીચર, શારીરિક શિક્ષણ, લાયબ્રેરી તથા વોર્ડન ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

મિત્રો, આ ભરતીમાં કુલ કેટલી જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે તેનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ નથી પરંતુ બે શાળાઓ માટે તથા અલગ અલગ પોસ્ટ પર ભરતી કરવામાં આવી રહી હોવાથી આ સંખ્યા વધુ પણ હોઈ શકે છે.

પગારધોરણ

પગારધોરણનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ નથી. ઉમેદવારને પગારધોરણ વિશે માહિતી ઇન્ટરવ્યૂ સમયે આપવામાં આવી શકે છે.

લાયકાત:

ગણપત વિદ્યાલય તથા ગર્લ્સ સૈનિક સ્કૂલની આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે જાહેરાતમાં વિસ્તારપૂર્વક વાંચી શકો છો.

અરજી ફી:

ગણપત વિદ્યાલય તથા ગર્લ્સ સૈનિક સ્કૂલની આ ભરતીમાં તમારે અરજી કરવા માટે કોઈપણ અરજી ફી ચુકવવાની રહેતી નથી. જેનો અર્થ એ થાય છે કે તમે નિઃશુલ્ક અરજી કરી શકો છો.

વયમર્યાદા:

મિત્રો, આ ભરતીમાં સંસ્થા દ્વારા ઓછામાં ઓછી તથા વધુમાં વધુ કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.

પસંદગી પ્રક્રિયા:

મિત્રો, ગણપત વિદ્યાલય તથા ગર્લ્સ સૈનિક સ્કૂલની આ ભરતીમાં અરજી કર્યા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/અનુભવ/સ્કિલ ટેસ્ટ/લેખિત પરીક્ષા અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

અરજી કરવાની પ્રક્રિયા:

  • નીચે આપેલ લિન્કની મદદથી જાહેરાત (નોટિફિકેશન) ડાઉનલોડ કરો તથા તમે અરજી કરવા માટે લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • જો તમે અરજી કરવા માટે લાયકાત ધરાવો છો તો ગણપત વિદ્યાલયની સત્તાવાર વેબસાઈટ https://ganpatvidyalay.com/career તથા ગર્લ્સ સૈનિક સ્કૂલની સત્તાવાર વેબસાઈટ https://girlssainik.school/career/ ની મુલાકાત લો.
  • હવે રજીસ્ટ્રેશન માટે આપેલ લિંક ઉપર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે તમારા તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ફાઇનલ ફોર્મ સબમિટ કરો એટલે તમારું ફ્રોમ જમા થઇ જશે.

સંસ્થાનું સરનામું તથા સંપર્ક નંબર:

સરનામું: ગણપત વિદ્યાનગર – 384012, મહેસાણા-ગાંધીનગર હાઇવે, મેહસાણા, ગુજરાત-ભારત

સંપર્ક નંબર: 9427081915, 6351663379, 9825175808

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેગણપત વિદ્યાલય / સૈનિક સ્કૂલ
અરજી કરવા માટેગણપત વિદ્યાલય / સૈનિક સ્કૂલ
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેગણપત વિદ્યાલય / સૈનિક સ્કૂલ
ઈ-ગુજરાતી.કોમ હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment