Gujarat Jilla Panchayat Bharti 2024: ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat Jilla Panchayat Bharti 2024 | Gujarat District Panchayat Recruitment 2024
સંસ્થા | જિલ્લા પંચાયત ગુજરાત |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 04 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://panchayat.gujarat.gov.in/ |
જરૂરી તારીખો:
જિલ્લા પંચાયત ગુજરાતની આ ભરતીની નોટિફિકેશન 25 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 25 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 ફેબ્રુઆરી 2024 છે.
પોસ્ટનું નામ:
જિલ્લા પંચાયત ગુજરાત દ્વારા મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર ફાર્માસીસ્ટ, તાલુકા ફાઈનાન્સ આસિસ્ટન્ટ, કોલ્ડ ચેઇન ટેક્નિશિયન, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, સ્ટાફ નર્સ ફિમેલ હેલ્થ વર્કર તથા કાઉન્સેલરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
અરજી ફી:
ડીસ્ટ્રીકટ પંચાયતની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી દરેક કેટેગરીના કેન્ડિડેટ ફ્રી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે.
પગારધોરણ:
ડીસ્ટ્રીકટ પંચાયતની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 13,000 થી લઈ 70,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
ડીસ્ટ્રીકટ પંચાયત કચેરીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી જમા કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 04 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- ગુજરાતની નગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી
- નેશનલ ડિફેન્સ એકેડમીમાં ક્લાર્ક, ડ્રાઈવર, એમ.ટી.એસ જેવી કુલ 198+ જગ્યાઓ પર ભરતી જાહેર
- ઈસરોમાં 10 પાસથી લઈ તમામ માટે 155+ જગ્યાઓ પર ભરતી જાહેર
- કસ્ટમ વિભાગમાં કાર ડ્રાઈવર માટે ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |