NDA Recruitment 2024: નેશનલ ડિફેન્સ એકેડમીમાં ક્લાર્ક, ડ્રાઈવર, એમ.ટી.એસ જેવી કુલ 198+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
NDA Recruitment 2024 | National Defence Academy Recruitment 2024
સંસ્થા | નેશનલ ડિફેન્સ એકેડમી |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 16 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://ndacivrect.gov.in/ |
જરૂરી તારીખો:
નેશનલ ડિફેન્સ એકેડમીની આ ભરતીની નોટિફિકેશન 25 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 27 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે.
પોસ્ટનું નામ:
નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા લોઅર ડિવિઝન ક્લાર્ક (એલડીસી), સ્ટેનોગ્રાફર, ડ્રાફ્ટ્સમેન, સિનેમા પ્રોજેક્શનિસ્ટ, કૂક, કમ્પોઝિટર, ડ્રાઇવર, કાર્પેન્ટર, ફાયરમેન, ટીએ, અને મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (MTS)ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
નેશનલ ડિફેન્સ એકેડમી દ્વારા અલગ અલગ પદો માટે કુલ 198 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ:
રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 19,900 થી લઈ 81,100 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
વયમર્યાદા:
રાષ્ટ્રીય સંરક્ષણ અકાદમીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- ડ્રાઇવિંગ લાયસન્સ
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, સ્નાતક સુધી માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
NDA ની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
અરજી કઈ રીતે કરવી?
NDAની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- ઈસરોમાં 10 પાસથી લઈ તમામ માટે 155+ જગ્યાઓ પર ભરતી જાહેર
- કસ્ટમ વિભાગમાં કાર ડ્રાઈવર માટે ભરતી જાહેર
- સરકારી વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર સહીત 160+જગ્યાઓ પર ભરતી જાહેર
- ભારતીય રેલવેમાં લોકો પાઈલોટની 5695+ જગ્યાઓ પર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |