NPCC Gujarat Recruitment: નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડની ગજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 35,400 + અન્ય લાભો

NPCC Gujarat Recruitment: નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડની ગજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

NPCC Gujarat Recruitment | National Projects Construction Corporation Limited Gujarat Recruitment

સંસ્થાનેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ29 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://npcc.gov.in/

જરૂરી તારીખો:

નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડની આ ભરતીની નોટિફિકેશન 05 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 05 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાઈટ એન્જીનીયર તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ) ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં સરકારી નોકરીનો મોકો

અરજી ફી:

નેશનલ પ્રોજેક્ટ્સ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન લિમિટેડની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • અરજી ફોર્મ
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પગારધોરણ:

મિત્રો, આ ભરતીમાં ફાઇનલ પસંદગી પામ્યા બાદ સાઈટ એન્જીનીયરને રૂપિયા 33,750 તથા આસિસ્ટન્ટ (ઓફિસ સપોર્ટ)ને રૂપિયા 20,250 માસિક પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં બેજીક પે ના 12% લેખે પ્રોવિડન્ટ ફંડ અને રૂપિયા 1250 તબીબી ભથ્થાનો લાભ પણ મળવાપાત્ર રહેશે.

સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં સીધી ભરતી

પસંદગી પ્રક્રિયા:

ભારત સરકારની કંપની NPCCની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 1 વર્ષના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે. એક વર્ષ બાદ કામગીરીના આધારે કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન ઇન્ડિયા પોસ્ટ દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવા માટેનું સરનામું – ઝોનલ મેનેજર, NPCC લિમિટેડ, પશ્ચિમ ઝોન 15, પહેલો માળ, હેમાપાર્ક સોસાયટી, ગુરુકુલ રોડ, સુભાષ ચોક પાસે, મેમનગર અમદાવાદ-380052 છે.

રેલવેમાં સરકારી નોકરીનો મોકો

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment