OICL AO Recruitment 2024: સરકારી ઇન્સ્યોરન્સ કંપનીમાં 100+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર, પગાર ₹ 85,000 સુધી

OICL AO Recruitment 2024

OICL AO Recruitment 2024: સરકારી ઇન્સ્યોરન્સ કંપનીમાં 100+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે. OICL AO Recruitment 2024 | Oriental Insurance Company … Read more