OICL AO Recruitment 2024: સરકારી ઇન્સ્યોરન્સ કંપનીમાં 100+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર, પગાર ₹ 85,000 સુધી

OICL AO Recruitment 2024: સરકારી ઇન્સ્યોરન્સ કંપનીમાં 100+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

OICL AO Recruitment 2024 | Oriental Insurance Company Limited Assistant Officer Recruitment 2024

સંસ્થાઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ
અરજી માધ્યમઓનલાઇન
અરજી શરૂઆત તારીખ21 માર્ચ 2024
અરજી છેલ્લી તારીખ12 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://orientalinsurance.org.in/

જરૂરી તારીખો:

સરકારી ઇન્સ્યોરન્સ કંપનીની આ ભરતીની નોટિફિકેશન 21 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 21 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

સરકારી ઇન્સ્યોરન્સ કંપની દ્વારા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર એટલે કે વહીવટી અધિકારીના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

સરકારી ઇન્સ્યોરન્સ કંપનીમાં આસિસ્ટન્ટની કુલ 100 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક રૂપિયા 85,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 21 થી 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

OICLની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

OICL કંપનીની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેન)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

OICLની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 12 એપ્રિલ 2024 છે જયારે અરજી કરવા માટેની વેબસાઈટ www.orientalinsurance.org.in છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment