10 & 12th Pass Govt Job 2024: ધોરણ 10 તથા 12 પાસ માટે 4000+ જગ્યાઓ પર સરકારી નોકરીની ખુબ મોટી તક, પગાર ₹ 38,000 થી શરુ

10 & 12th Pass Govt Job 2024: ધોરણ 10 તથા 12 પાસ માટે 4000+ જગ્યાઓ પર સરકારી નોકરીની ખુબ મોટી તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

10 & 12th Pass Govt Job 2024 | SSC & HSC Pass Govt Job 2024

સંસ્થાઇન્ડિયન મર્ચન્ટ નેવી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.joinindiannavy.gov.in/

જરૂરી તારીખો:

ઇન્ડિયન મર્ચન્ટ નેવીની આ ભરતીની નોટિફિકેશન 04 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 04 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા:

ઇન્ડિયન મર્ચન્ટ નેવી દ્વારા નીચે મુજબની પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ મુજબ ખાલી જગ્યાની સંખ્યા પણ તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
ડેક રેટિંગ721
એન્જીન રેટિંગ236
નાવિક1432
ઇલેક્ટ્રીશીયન408
વેલ્ડર/હેલ્પર78
મેસ બોય922
રસોઈયા203
ખાલી જગ્યા4000

પગારધોરણ:

ઇન્ડિયન મર્ચન્ટ નેવીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ કેટલા રૂપિયા સુધી પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
ડેક રેટિંગરૂપિયા 50,000 થી 85,000
એન્જીન રેટિંગરૂપિયા 40,000 થી 60,000
નાવિકરૂપિયા 38,000 થી 55,000
ઇલેક્ટ્રીશીયનરૂપિયા 60,000 થી 90,000
વેલ્ડર/હેલ્પરરૂપિયા 50,000 થી 85,000
મેસ બોયરૂપિયા 40,000 થી 60,000
રસોઈયારૂપિયા 40,000 થી 60,000

શેક્ષણિક લાયકાત:

ભારતીય વેપાર નૌસેનાની આ ભરતીમાં અરજી કરવા માટે ડેક રેટિંગ માટે ધોરણ 12 પાસ, ઇલેક્ટ્રીશીયન માટે ધોરણ 10 પાસ અને આઈટીઆઈ, વેલ્ડર/હેલ્પર માટે ધોરણ 10 પાસ અને આઈટીઆઈ તથા અન્ય તમામ પોસ્ટ માટે ધોરણ 10 પાસ હોવું જરૂરી છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

વયમર્યાદા:

ભારતીય વેપાર નૌસેનાની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 17.5 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 27 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી ફી:

ભારતીય વેપાર નૌસેનાની આ ભરતીમાં અરજી ફી 100 રૂપિયા છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.sealanmaritime.in છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment