India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો, પગાર 63,200 સુધી

India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગમાં ડ્રાઈવરની સરકારી નોકરી મેળવવાનો જબરદસ્ત મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

India Post Recruitment 2024 | Bhartiy Tapal Vibhag Bharti 2024

સંસ્થાભારતીય ટપાલ વિભાગ
અરજી માધ્યમઓફલાઇન
અરજી શરૂઆત તારીખ13 એપ્રિલ 2024
અરજી છેલ્લી તારીખ28 મે 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.indiapost.gov.in/

જરૂરી તારીખો:

ભારતીય ટપાલ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 13 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 13 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જાહેરાત બહાર પડ્યાના 45 દિવસની અંદર એટલે કે 28 મે 2024 છે.

ગુજરાત કન્યા વિદ્યાલયમાં પરીક્ષા વગર સીધી ભરતી

પોસ્ટનું નામ:

ભારતીય ટપાલ વિભાગ દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ભારતીય ટપાલ વિભાગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને 7 માં પગારપંચના પે મેટ્રિક્સ લેવલ-2 મુજબ માસિક રૂપિયા 19,900 થી 63,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

ગુજરાતમાં જ કલાર્કની સરકારી નોકરીની તક

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડ્રાઇવિંગ લાઇસન્સ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

ઇન્ડિયા પોસ્ટની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ગુજરાત ટ્રસ્ટમાં પરીક્ષા વગર ભરતી

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તથા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2024 છે. અરજી કરવાનું સરનામું – મુખ્ય પોસ્ટ માસ્ટર જનરલનું કાર્યાલય, બિહાર સર્કલ, પટના-800001 છે. આ કેન્દ્ર સરકારની ભરતી હોવાથી લાયકાત ધરાવતો ભારતનો કોઈપણ નાગરિક આ ભરતીમાં અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment