8th Pass Govt Company Job 2024: ધોરણ 8 પાસ, 10 પાસ, 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક તમામ માટે સરકારી કંપનીમાં નોકરીનો મોકો, પગાર ₹ 60,000 સુધી

8th Pass Govt Company Job 2024: ધોરણ 8 પાસ, 10 પાસ, 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક તમામ માટે સરકારી કંપનીમાં નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

8th Pass Govt Company Job 2024 | 8th Pass Sarkari Comapny Naukari 2024

સંસ્થાબ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ25 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.becil.com/

જરૂરી તારીખો:

સરકારી કંપનીની આ ભરતીની નોટિફિકેશન 18 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 18 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

સરકારી કંપની દ્વારા હોસ્પિટાલિટી આસિસ્ટન્ટ, ફોટોકોપી ઓપરેટર, રેકોર્ડ કીપર, આસિસ્ટન્ટ સ્ટોર કીપર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ, રિસેપ્શનીષ્ટ તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ગવર્નમેન્ટ કંપનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સંસ્થાના ધારાધોરણ મુજબ માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
હોસ્પિટાલિટી આસિસ્ટન્ટરૂપિયા 19,279
ફોટોકોપી ઓપરેટરરૂપિયા 19,279
રેકોર્ડ કીપરરૂપિયા 21,215
આસિસ્ટન્ટ સ્ટોર કીપરરૂપિયા 21,215
ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 21,215 તથા 23,082
ઓફિસ આસિસ્ટન્ટરૂપિયા 23,082
રિસેપ્શનીષ્ટ રૂપિયા 23,082
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફરૂપિયા 21,215
યંગ પ્રોફેશનલ્સરૂપિયા 60,000

શેક્ષણિક લાયકાત:

ગવર્નમેન્ટ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ જરૂરથી કરવો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
હોસ્પિટાલિટી આસિસ્ટન્ટધોરણ – 08 પાસ
ફોટોકોપી ઓપરેટરધોરણ – 08 પાસ
રેકોર્ડ કીપરધોરણ – 10 પાસ
આસિસ્ટન્ટ સ્ટોર કીપરધોરણ – 12 પાસ
ડેટા એન્ટ્રી ઓપરેટરધોરણ – 12 પાસ / સ્નાતક (બંને માટે અલગ અલગ જગ્યા)
ઓફિસ આસિસ્ટન્ટકોઈપણ સ્નાતક
રિસેપ્શનીષ્ટ કોઈપણ સ્નાતક
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફધોરણ – 10 પાસ
યંગ પ્રોફેશનલ્સકોઈપણ સ્નાતક

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી જમા કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.becil.com છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

જાહેરાત તથા અરજીની લિંક (Apply Link)Click Here

Leave a Comment