8th Pass Govt Company Job 2024: ધોરણ 8 પાસ, 10 પાસ, 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક તમામ માટે સરકારી કંપનીમાં નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
8th Pass Govt Company Job 2024 | 8th Pass Sarkari Comapny Naukari 2024
સંસ્થા | બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 25 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.becil.com/ |
જરૂરી તારીખો:
સરકારી કંપનીની આ ભરતીની નોટિફિકેશન 18 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 18 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 માર્ચ 2024 છે.
પોસ્ટનું નામ:
સરકારી કંપની દ્વારા હોસ્પિટાલિટી આસિસ્ટન્ટ, ફોટોકોપી ઓપરેટર, રેકોર્ડ કીપર, આસિસ્ટન્ટ સ્ટોર કીપર, ડેટા એન્ટ્રી ઓપરેટર, ઓફિસ આસિસ્ટન્ટ, રિસેપ્શનીષ્ટ તથા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
પગારધોરણ:
ગવર્નમેન્ટ કંપનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સંસ્થાના ધારાધોરણ મુજબ માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
હોસ્પિટાલિટી આસિસ્ટન્ટ | રૂપિયા 19,279 |
ફોટોકોપી ઓપરેટર | રૂપિયા 19,279 |
રેકોર્ડ કીપર | રૂપિયા 21,215 |
આસિસ્ટન્ટ સ્ટોર કીપર | રૂપિયા 21,215 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | રૂપિયા 21,215 તથા 23,082 |
ઓફિસ આસિસ્ટન્ટ | રૂપિયા 23,082 |
રિસેપ્શનીષ્ટ | રૂપિયા 23,082 |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | રૂપિયા 21,215 |
યંગ પ્રોફેશનલ્સ | રૂપિયા 60,000 |
શેક્ષણિક લાયકાત:
ગવર્નમેન્ટ કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે. વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ જરૂરથી કરવો.
પોસ્ટનું નામ | શેક્ષણિક લાયકાત |
હોસ્પિટાલિટી આસિસ્ટન્ટ | ધોરણ – 08 પાસ |
ફોટોકોપી ઓપરેટર | ધોરણ – 08 પાસ |
રેકોર્ડ કીપર | ધોરણ – 10 પાસ |
આસિસ્ટન્ટ સ્ટોર કીપર | ધોરણ – 12 પાસ |
ડેટા એન્ટ્રી ઓપરેટર | ધોરણ – 12 પાસ / સ્નાતક (બંને માટે અલગ અલગ જગ્યા) |
ઓફિસ આસિસ્ટન્ટ | કોઈપણ સ્નાતક |
રિસેપ્શનીષ્ટ | કોઈપણ સ્નાતક |
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ | ધોરણ – 10 પાસ |
યંગ પ્રોફેશનલ્સ | કોઈપણ સ્નાતક |
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
વયમર્યાદા:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી જમા કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.becil.com છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- SNCSGUJARAT Gandhinagar Recruitment 2024: ગુજરાત સચિવાલય કર્મચારી સહકારી ધિરાણ મંડળી ગાંધીનગરમાં કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી ભરતી
- Gujarat District Panchayat Recruitment: ગુજરાત જિલ્લા પંચાયતમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, પગાર ₹ 70,000 સુધી
- Kamdhenu University Gandhinagar Recruitment: કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગરમાં જુનિયર ક્લાર્ક સહીત વિવિધ પદો પર સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 2,09,200 સુધી
- BOB 7th Pass Job: બેંક ઓફ બરોડામાં 07 પાસ માટે માળી તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર
જાહેરાત તથા અરજીની લિંક (Apply Link) – Click Here