NCB Recruitment 2024: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં ડ્રાઈવરની સરકારી નોકરીની સુવર્ણ તક, પગાર 20,200 સુધી

NCB Recruitment 2024: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં ડ્રાઈવરની સરકારી નોકરીની સુવર્ણ તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

NCB Recruitment 2024 | Narcotics Control Bureau Recruitment 2024

સંસ્થાનાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો
અરજી માધ્યમઓફલાઇન
અરજી શરૂઆત તારીખ25 માર્ચ 2024
અરજી છેલ્લી તારીખ06 મે 2024
સત્તાવાર વેબસાઈટhttps://narcoticsindia.nic.in/

જરૂરી તારીખો:

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની આ ભરતીની નોટિફિકેશન 25 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 25 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 06 મે 2024 છે.

પોસ્ટનું નામ:

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સ્ટાફ કાર ડ્રાઈવરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં સ્ટાફ કાર ડ્રાઈવરની કુલ 31 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને 7માં પગારપંચ અનુસાર લેવલ-5 અનુસાર માસિક રૂપિયા 5,200 થી 20,200 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

NCSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 56 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

NCSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત 12 પાસ પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ડ્રાઇવિંગ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

OICLની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 06 મે 2024 છે તથા અરજી કરવાનું સરનામું – નાયબ નિયામક (વહીવટ), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, બીજો માળ, ઓગસ્ટ ક્રાંતિ ભવન, ભીકાજી કામા પ્લેસ, નવી દિલ્હી-110066 છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment