BAPS Hospital Recruitment 2024: બીએપીએસ હોસ્પિટલમાં વિવિધ પદો પર સીધી ભરતીનો મોકો

BAPS Hospital Recruitment 2024: બીએપીએસ હોસ્પિટલમાં વિવિધ પદો પર સીધી ભરતીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

BAPS Hospital Recruitment 2024

સંસ્થાબીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ
સત્તાવાર વેબસાઈટhttps://www.baps.org/

જરૂરી તારીખો:

બીએપીએસ યોગીજી મહારાજ હોસ્પિટલની આ ભરતીની નોટિફિકેશન 13 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 13 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.

પોસ્ટનું નામ:

બીએપીએસ હોસ્પિટલ દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

બિલિંગ એક્ષેકયુટીવફ્રોન્ટ ઓફિસ એક્ષેકયુટીવ
એચઆર એક્ષેકયુટીવબિઝનેસ ડેવલપમેન્ટ એક્ષેકયુટીવ
દર્દી સંભાળ સહાયક ઓટી સ્ક્રબ નર્સ
સ્ટાફ નર્સ દર્દી સંભાળ પરિચારક
સિક્યોરિટી ગાર્ડ

અરજી ફી:

બીએપીએસ હોસ્પિટલની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

પગારધોરણ:

મિત્રો, આ ભરતીની જાહેરાતમાં પગારધોરણ વિશે માહિતી આપવામાં આવી નથી. શક્ય છે કે ઉમેદવારને ઇન્ટરવ્યૂ સમયે અથવા સિલેક્શન સમયે પગારધોરણ વિષે માહિતી આપવામાં આવી શકે છે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ખાલી જગ્યા:

BAPS હોસ્પિટલ દ્વારા કુલ 24 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઇમેઇલ આઈડી hrd(dot)ahd(at)bapshospitals.org છે. આ ભરતીમાં તમે Whatsapp પર પણ અરજી કરી શકો છો જેના માટે નંબર 9998999430 છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment