JMC Recruitment 2024: જામનગર મહાનગરપાલિકામાં 38+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 63,200 સુધી

JMC Recruitment 2024: જામનગર મહાનગરપાલિકામાં 38+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

JMC Recruitment 2024 | Jamnagar Municipal Corporation Recruitment 2024

સંસ્થાજામનગર મહાનગરપાલિકા
પોસ્ટફાયરમેન
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ25 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.mcjamnagar.com/

જરૂરી તારીખો:

જામનગર મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 11 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 11 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

જામનગર મહાનગરપાલિકા દ્વારા ફાયરમેન કમ ડ્રાઈવર વર્ગ-3 ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કુલ 38 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં કેટેગરી અનુસાર ખાલી જગ્યાઓની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ માસિક રૂપિયા 26,000 પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર રૂપિયા 19,900 થી 63,200 સુધી ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

JMC ની આ ભરતીમાં આવેદન કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ શ્રેણીના અરજદારોને આ વયમર્યાદામાં રાહત મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

મિત્રો, JMC ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા તેની સમકક્ષ જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

જામનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં ફાઇનલ પસંદગી ઉમેદવારની શારીરિક ક્ષમતા તથા શારીરિક ધોરણોના આધારે કરવામાં આવશે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment