TATA Recruitment 2024: ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાર્ક, કુક, સિક્યોરિટી ગાર્ડ, એન્જીનીયર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર

TATA Recruitment 2024: ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાર્ક, કુક, સિક્યોરિટી ગાર્ડ, એન્જીનીયર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

TATA Recruitment 2024 | Tata Institute Of Fundamental Research Recruitment 2024

સંસ્થાટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ23 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://tifrrecruitment.tifrh.res.in/

જરૂરી તારીખો:

ટાટા ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીની નોટિફિકેશન 01 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 01 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

ટાટા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એન્જીનીયર, સાયન્ટિફિક ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, જુનિયર હિન્દી ટ્રાન્સલેટર, ટ્રેડસમેન, ક્લાર્ક, કુક, વર્ક આસિસ્ટન્ટ, સિક્યોરિટી ગાર્ડ, ટેમ્પોરરી વર્ક આસિસ્ટન્ટ તથા લાઇબ્રરી ટ્રેઈનીના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ટાટાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને ધારાધોરણ મુજબ કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
એન્જીનીયરરૂપિયા 1,27,633
સાયન્ટિફિક ઓફિસરરૂપિયા 1,07,565
એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરરૂપિયા 1,07,565
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટરૂપિયા 66,498
જુનિયર હિન્દી ટ્રાન્સલેટરરૂપિયા 66,498
ટ્રેડસમેનરૂપિયા 42,797
ક્લાર્કરૂપિયા 42,797
કુકરૂપિયા 36,425
વર્ક આસિસ્ટન્ટરૂપિયા 33,651
સિક્યોરિટી ગાર્ડરૂપિયા 33,651
ટેમ્પોરરી વર્ક આસિસ્ટન્ટ રૂપિયા 30,100
લાઇબ્રરી ટ્રેઈનીરૂપિયા 22,000

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ ધોરણ 10 પાસથી લઈ અનુસ્નાતક સુધી માંગવામાં આવેલ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

ટાટાની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

ખાલી જગ્યા:

ટાટાની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 32 છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન રીતે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.tifrrecruitment.tifrh.res.in છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment