Triveni Kalyan Education Trust Bharti: ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં ટીચર, પટાવાળા, ગૃહપિતા, ગૃહમાતાના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Triveni Kalyan Education Trust Bharti 2024
સંસ્થા | ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | – |
સત્તાવાર વેબસાઈટ | https://ngodetails.com/ |
જરૂરી તારીખો:
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટની આ ભરતીની નોટિફિકેશન 05 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 05 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.
પોસ્ટનું નામ:
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
આસિસ્ટન્ટ ટીચર (અંગ્રેજી) | ઈલેક્ટ્રીશિયન |
આસિસ્ટન્ટ ટીચર (હિન્દી/ગુજરાતી) | વોટર સપ્લાયર |
આસિસ્ટન્ટ ટીચર (સંસ્કૃત) | પટાવાળા |
આસિસ્ટન્ટ ટીચર (ગણિત/વિજ્ઞાન) | ગૃહપતિ |
કોમ્પ્યુટર શિક્ષક | ગૃહમાતા |
શહેરી વિકાસ વિભાગમાં પરીક્ષા વગર ભરતી
અરજી ફી:
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- રીઝયુમ/સી.વી
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.
ગુજરાત પોલીસમાં 12475 જગ્યાઓ પર ભરતી
પગારધોરણ:
મિત્રો, આ ભરતીમાં ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ આકર્ષક પગાર ચુકવવામાં આવશે તથા અન્ય લાભ જેવા કે પી.એફ તથા પરિવહનની સુવિધા પણ આપવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઇમેઇલ આઈડી bpbshs @gmail. com છે.
નવોદય વિદ્યાલયમાં 1377+ જગ્યાઓ પર ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.