Navodaya Vidyalaya Bharti 2024: નવોદય વિદ્યાલયમાં 10 પાસથી લઈ તમામ માટે 1377+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક, પગાર 1,42,400 સુધી

Navodaya Vidyalaya Bharti 2024: નવોદય વિદ્યાલયમાં 10 પાસથી લઈ તમામ માટે 1377+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Navodaya Vidyalaya Bharti 2024 | NVS Recruitment 2024

સંસ્થાનવોદય વિદ્યાલય સમિતિ
અરજી માધ્યમઓનલાઇન
પોસ્ટ વિવિધ
અરજી શરૂઆત તારીખ22 માર્ચ 2024
અરજી છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://navodaya.gov.in/

જરૂરી તારીખો:

નવોદય વિદ્યાલય સમિતિની આ ભરતીની નોટિફિકેશન 22 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 22 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા વિવિધ પદો માટે ભરતી કરવામાં આવી રહી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.

ફીમેલ સ્ટાફ નર્સમદદનીશ વિભાગ અધિકારી (ASO)
ઓડિટ મદદનીશજુનિયર ટ્રાન્સલેશન ઓફિસર
કાનૂની મદદનીશસ્ટેનોગ્રાફર
કોમ્પ્યુટર સંચાલકકેટરિંગ સુપરવાઇઝર
જુનિયર સચિવાલય સહાયક (JSA)ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર
લેબ એટેન્ડન્ટમેસ હેલ્પર
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)

પગારધોરણ:

નવોદય વિદ્યાલય સમિતિ ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટનું નામપગારધોરણ
ફીમેલ સ્ટાફ નર્સરૂપિયા 44,900 થી 1,42,400
ઓડિટ મદદનીશરૂપિયા 35,400 થી 1,12,400
કાનૂની મદદનીશરૂપિયા 35,400 થી 1,12,400
કોમ્પ્યુટર સંચાલકરૂપિયા 25,500 થી 81,100
જુનિયર સચિવાલય સહાયક (JSA)રૂપિયા 19,900 થી 63,200
લેબ એટેન્ડન્ટરૂપિયા 18,000 થી 56,900
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)રૂપિયા 18,000 થી 56,900
મદદનીશ વિભાગ અધિકારી (ASO)રૂપિયા 35,400 થી 1,12,400
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસરરૂપિયા 35,400 થી 1,12,400
સ્ટેનોગ્રાફરરૂપિયા 25,500 થી 81,100
કેટરિંગ સુપરવાઇઝરરૂપિયા 25,500 થી 81,100
ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બરરૂપિયા 19,900 થી 63,200
મેસ હેલ્પરરૂપિયા 18,000 થી 56,900

ખાલી જગ્યા:

નવોદય વિદ્યાલય સમિતિમાં કુલ 1377 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
ફીમેલ સ્ટાફ નર્સ121
ઓડિટ મદદનીશ12
કાનૂની મદદનીશ01
કોમ્પ્યુટર સંચાલક02
જુનિયર સચિવાલય સહાયક (JSA)381
લેબ એટેન્ડન્ટ161
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS)19
મદદનીશ વિભાગ અધિકારી (ASO)05
જુનિયર ટ્રાન્સલેશન ઓફિસર04
સ્ટેનોગ્રાફર23
કેટરિંગ સુપરવાઇઝર78
ઇલેક્ટ્રિશિયન કમ પ્લમ્બર128
મેસ હેલ્પર442

વયમર્યાદા:

NVSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા પોસ્ટ અનુસાર અલગ અલગ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

NVSની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ ધોરણ-10 પાસથી લઈ અનુસ્નાતક સુધી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

NVSની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ (જે પોસ્ટ માટે જરૂરી છે)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

NVSની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે જયારે અરજી કરવા માટેની વેબસાઈટ www.navodaya.gov.in છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે (લિંક -1)અહીં ક્લિક કરો
અરજી કરવા માટે (લિંક -2)અહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment