10th Pass Govt Company Recruitment: 10 પાસ માટે સરકારી કંપનીમાં MTS તથા ડ્રાઈવર માટે ભરતી જાહેર

10th Pass Govt Company Recruitment: 10 પાસ માટે સરકારી કંપનીમાં MTS તથા ડ્રાઈવર માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

10th Pass Govt Company Recruitment | HSC Pass Government Company Job 2024

સંસ્થાબ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ03 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.becil.com/

જરૂરી તારીખો:

સરકારી કંપની બ્રોડકાસ્ટ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ્સ ઈન્ડિયા લિમિટેડની આ ભરતીની નોટિફિકેશન 27 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 27 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

સરકારી કંપની દ્વારા મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ (એમ.ટી.એસ) તથા સ્ટાફ કાર ડ્રાઈવરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

BECILની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 21,215 પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

BECILની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 તથા વધુમાં વધુ 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ માંગવામાં આવી છે. અન્ય લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ખાલી જગ્યા:

ગવર્નમેન્ટ કંપની દ્વારા કુલ 66 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં મલ્ટી ટાસ્કીંગ સ્ટાફની 64 તથા સ્ટાફ કાર ડ્રાઈવરની 02 જગ્યા ખાલી છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • સ્કિલ ટેસ્ટ (ટાઈપીંગ ટેસ્ટ તથા અન્ય)
  • ઇન્ટરવ્યૂ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 03 એપ્રિલ 2024 નિર્ધારિત કરવામાં આવી છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.becil.com છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment