Sainik School Recruitment 2024: સૈનિક સ્કૂલમાં ક્લાર્ક તથા અન્ય પદો પર ભરતી જાહેર

Sainik School Recruitment 2024: સૈનિક સ્કૂલમાં ક્લાર્ક તથા અન્ય પદો પર ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Sainik School Recruitment 2024 । સૈનિક સ્કૂલ ભરતી 2024

સંસ્થાસૈનિક સ્કૂલ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ09 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://sainikschoolnagrota.com/

જરૂરી તારીખો:

સૈનિક સ્કૂલની આ ભરતીની નોટિફિકેશન 20 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 20 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 09 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

સૈનિક સ્કૂલ દ્વારા ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર, મેસ મેનેજર, લોઅર ડિવિઝન ક્લાર્ક, અપર ડિવિઝન ક્લાર્ક તથા લેબ આસિસ્ટન્ટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

નોકરીનો પ્રકાર:

સૈનિક સ્કૂલમાં ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર, અપર ડિવિઝન ક્લાર્ક તથા લેબ આસિસ્ટન્ટની ભરતી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવી રહી છે જયારે મેસ મેનેજર, લોઅર ડિવિઝન ક્લાર્કની ભરતી કાયમી ધોરણે થઇ રહી છે.

પગારધોરણ:

સૈનિક સ્કૂલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા ટ્રેઈન ગ્રેજ્યુએટ ટીચર માટે 30,000, મેસ મેનેજર માટે 29,200 થી 92,300, લોઅર ડિવિઝન ક્લાર્ક માટે 19,900 થી 63,200 , અપર ડિવિઝન ક્લાર્ક માટે 25,000 તથા લેબ આસિસ્ટન્ટના માટે 25,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી લઇ સ્નાતક સુધી અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

સૈનિક સ્કૂલની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 09 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેનું સરનામું જાહેરાતની અંદર આપેલ છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment