WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Airport Vibhag Bharti 2024: એરપોર્ટ વિભાગમાં 130+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર

Airport Vibhag Bharti 2024: એરપોર્ટ વિભાગમાં 130+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Airport Vibhag Bharti 2024 | Air India Air Transport Services Limited Recruitment 2024

સંસ્થાએર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
જાહેરાત તારીખ20 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.aiasl.in/

જરૂરી તારીખો:

એરપોર્ટ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 20 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું થતું નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ જવાનું રહેશે.

પોસ્ટનું નામ:

એરપોર્ટ વિભાગ દ્વારા સર્વિસ એક્ષેકયુટીવના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

એરપોર્ટ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક રૂપિયા 27,450 રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

AIASLની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

AIASL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ તમે નીચે મુજબ જોઈ શકો છો.

ઇન્ટરવ્યૂની તારીખ અને સ્થળ:

ઇન્ટરવ્યૂની તારીખ 01 ફેબ્રૂઆરી 2024 થી લઈ 03 ફેબ્રૂઆરી 2024 સવારે 9:00 કલાક થી 12:00 કલાક સુધી છે. ઇન્ટરવ્યુનું સ્થળ તમે જાહેરાતમાં જોઈ શકો છો.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

1 thought on “Airport Vibhag Bharti 2024: એરપોર્ટ વિભાગમાં 130+ જગ્યાઓ પર નવી ભરતી જાહેર”

  1. I worked as an Article Assistant in Cadila Health Care Ltd. for 1 year.
    • I worked for 2 years with Cadila Health Care Ltd. as a Wireman in Eng. Dept.
    • I worked with Samurai for 1 Year as Wireman and Maintenance head.
    • I am working with Art-O-Print since 7 Years as Wireman and Maintenance Head.

    Reply

Leave a Comment