WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat PM Poshan Yojana Bharti: ગુજરાત પીએમ પોષણ યોજના અંતર્ગત કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

Gujarat PM Poshan Yojana Bharti: ગુજરાત પીએમ પોષણ યોજના અંતર્ગત કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

Gujarat PM Poshan Yojana Bharti | Gujarat Pradhan Mantri Poshan Shakti Nirman Yojana Bharti

સંસ્થાપીએમ પોષણ યોજના
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ07 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://pmposhan.education.gov.in/

જરૂરી તારીખો:

પીએમ પોષણ યોજનાની આ ભરતીની નોટિફિકેશન 07 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 07 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

પીએમ પોષણ યોજના દ્વારા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર તથા તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

પીએમ પોષણ યોજનાની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

વયમર્યાદા:

પ્રધાનમંત્રી પોષણ યોજનાની આ ભરતીમાં આવેદન કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે તથા વધુમાં વધુ વયમર્યાદા 58 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

મિત્રો, પીએમ પોષણ યોજનાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવી શકે છે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.

પગારધોરણ:

મીડ ડે મીલની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરરૂપિયા 15,000
તાલુકા એમ.ડી.એમ સુપરવાઈઝરરૂપિયા 15,000

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન માધ્યમ જેવા કે સ્પીડ પોસ્ટ અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી થી અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 માર્ચ 2024 છે. અરજી કરવા માટેનું સરનામું જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સર્કલ પાસે, અમદાવાદ છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment